રાજ્યના શ્રમમંત્રીની ધારાસભામાં જાહેરાત
-
ગુજરાત
ગુજરાતમાં શ્રમિકોના વેતનમાં 25 ટકા જેટલો વધારો કરતી રાજ્ય સરકાર
રાજય સરકાર દ્વારા આજે શ્રમિકોના વેતનમાં 25 ટકા જેટલો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શ્રમમંત્રીએ ધારાસભામાં જણાવ્યું હતું…