જન સુવિધા-સુખાકારી કામો
-
ગુજરાત
રાજ્યની 1 મહાનગરપાલિકા અને 3નગરપાલિકાઓને કુલ 5.60 કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ…