ગોધરા કાંડ
-
ટોપ ન્યૂઝ
સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી, ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીને SITએ આપેલી ક્લિનચીટ સામે અરજી કરી હતી
2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતા SITના રિપોર્ટ સામેની કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.…