ક્રાઇમ
-
ગુજરાત
પાંથાવાડા પોલીસે અમદાવાદ CID ક્રાઇમની ગાડીમાંથી 294 દારૂ બોટલો સાથે ડ્રાઇવર કોન્સ્ટેબલની ધરપકડ કરી
બનાસકાંઠાઃ પાંથાવાડા વાઘોર ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે સીઆઇડી ક્રાઇમની બોલેરોમાંથી રાજસ્થાનથી લવાતો દારૂ પકડી પાડ્યો છે. મળતી માહિતી મુજબ,…