ગુજરાતફોટો સ્ટોરીવિશેષ
એલિસબ્રીજ જીમખાના દ્વારા યોજાઈ સ્વિમિંગ કોમ્પિટિશન, 500થી વધુ લોકોએ લીધો ભાગ


અમદાવાદની જુદી જુદી ચાર ક્લબ દ્વારા સ્વિમિંગ કોમ્પિટિશન આજ રોજ યોજવામાં આવી. જેમાં કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, એલિસબ્રીજ જીમખાના, સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર્સે ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આશરે 500થી વધુ લોકો સ્વિમિંગ કોમ્પિટિશનમાં જોડાયા હતા. આ સ્વિમિંગ કોમ્પિટિશન એલિસબ્રીજ જીમખાના દ્વારા યોજવામાં આવી હતી. જેમાં 5 વર્ષથી લઈને 70 વર્ષના લોકોએ ભાગ લીધો હતો.જેમાં વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.