મનોરંજન
સસ્પેન્સ થ્રિલર ‘જાને જાન’નું ટ્રેલર રિલીઝ, કરીના કપૂર સાથે વિજય વર્માની જોડી મજબૂત, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ


- કરીના કપૂર ખાનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘જાને જાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આ વર્ષે 21 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે.
જાને જાન ટ્રેલર રિલીઝ: કરીના કપૂર ખાનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘જાને જાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય વર્મા રોમાન્સ કરતો જોવા મળશે. જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાંજોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 21 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે.
આ પણ વાંચો: ઋષિ કપૂર બર્થ એનિવર્સરી: આલિયાએ ખાસ તસવીર શેર કરી અને લખ્યું- ‘તમે હંમેશા મારી સાથે છો… હંમેશા’