અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાતવિશેષ

રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો, જૂઓ કેટલીક અદભુત તસવીરો!

Text To Speech

ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહની ઉજવણી અમદાવાદ ખાતે કરવામા આવી રહી છે.જેમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી અને અતિથિ વિશેષ તરીકે બીસીસીઆઈ સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ જય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓનું સન્માન કરાયું

ગુજરાત રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ સાથે દેશભરમાં વોલીબોલની રમતને ઇન્ટરનેશનલ લેવલે લઈ જનારા ખેલાડીઓ પણ હાજર રહ્યા છે.આગામી સમયમાં બોલીવોલ પ્રત્યે યુવાઓમાં જાગૃત્તા લાવવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે કાર્યક્રમ થકી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે.

આજે ગુજરાતમાં સ્ટેડિયમનો એક પણ ટીકાકાર શોધ્યો નહી જડેઃ હર્ષ સંઘવી hum dekhenge news

આજે ગુજરાતમાં સ્ટેડિયમનો એક પણ ટીકાકાર શોધ્યો નહી જડેઃ હર્ષ સંઘવી hum dekhenge news

 

 

 

ખેલાડીઓને પ્રોત્સાહિત-HDNEWS

હર્સ સંઘવી-HDNEWS

આ પણ વાંચો : ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહમાં હાજર મહેમાનોનું કરાયું સ્વાગત

Back to top button