ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

સોનુ સૂદ તેના જન્મદિવસે હજારોની ભીડ વચ્ચે કેક કાપવા પહોંચ્યો, અભિનેતાના અંદાજથી પ્રભાવિત થયા ચાહકો

Text To Speech

ચાહકોના રિયલ લાઈફ સુપર હીરો એટલે કે સોનુ સૂદનો કાલે જન્મદિવસ હતો. હજારો ચાહકો તેમના હીરોને શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. દિલદાર સોનુ પણ તેના ચાહકોની ભીડ વચ્ચે પહોંચી ગયો અને કેક કાપી હતી. 30 જુલાઈ 2023ના રોજ બોલિવૂડ સ્ટાર સોનુ સૂદનો જન્મદિવસ હતો. આ ખુશીના અવસર પર સોનુ સૂદના ઘણા ચાહકો તેને શુભેચ્છા પાઠવવા આવ્યા હતા.સોનુને દેશભરના લોકોનો પ્રેમ મળે છે. આ પ્રેમ તેમના જન્મદિવસ પર પણ જોવા મળ્યો જ્યારે હજારો લોકો તેમને શુભેચ્છા આપવા આવ્યા હતા.બ્લુ ટી-શર્ટ પહેરીને સોનુ સૂદ પણ તેના ચાહકોને મળવા ગયો હતો. જ્યાં મોટા સ્ટાર્સ ફેન્સની ભીડથી અવારનવાર દૂર રહે છે, ત્યાં સોનુ સૂદ પોતાના ફેન્સની વચ્ચે કેક કાપતો જોવા મળ્યો હતો.આવી સ્થિતિમાં ચાહકો તેમના પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. સાથે જ અભિનેતાના ચાહકો સોનુની તારીફ કરી રહ્યા છે.

સોનુ સૂદ તેના જન્મદિવસે હજારોની ભીડ વચ્ચે કેક કાપવા પહોંચ્યો, ચાહકો તેમના 'હીરો' માટે લાવ્યા આકર્ષક ભેટ

આ પણ વાંચો : ‘રોકી અને રાનીની લવસ્ટોરી’માં આલિયા અને રણવીરની જોડીએ લોકોના જીત્યા દિલ

Back to top button