ટ્રેન્ડિંગમનોરંજન

અભિનેત્રી સોનમના ઘરે પુત્રનો જન્મ, અનિલ કપૂર બન્યા ‘નાના’

Text To Speech

બોલીવૂડની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાની એક સોનમ કપૂરે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. અભિનેતા રણબીર કપૂરની માતા નીતુ કપૂરે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી હતી.

 

નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાને લઇને એક પોસ્ટ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

નીતુ કપૂરે આ પોસ્ટમાં લખ્યું છે કે-20 ઓગસ્ટ 2022ના રોજ અમે અમારા પુત્રનું સ્વાગત કર્યું, આ સુંદર સફરમાં અમારો સાથ આપવા બદલ તમામ ડોકટરો, નર્સો, મિત્રો અને પરિવારજનોનો આભાર. આ તો માત્ર શરૂઆત છે, પરંતુ આપણે જાણીએ છીએ કે, હવે આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનુ છે. સોનમ અને આનંદ.

Sonam Kapoor
Sonam Kapoor

સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ સોનમ પ્રેગ્નેંસીમનું અનાઉસમેન્ટ કર્યું હતુ. જે બાદ તેમની મેટરનિટી શૂટના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Back to top button