ગુજરાત

અમદાવાદ મંડળના માળીયા મિયાણા સ્ટેશન ઉપર આ ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના માળીયા મિયાણા સ્ટેશન એ થી માળીયા મિયાણા સ્ટેશન બી વચ્ચે ડબલિંગ કામના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

આ પણ વાંચો: અમદાવાદ સાવધાન : AMC દ્વારા કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરાયો

શોર્ટ ટર્મિનેટ ટ્રેનો –

21 માર્ચ 2023 ના રોજ નાગરકોઈલ થી ચાલતી ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

·23 માર્ચ 2023 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ચાલતી ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

·24 માર્ચ 2023 ના રોજ બાન્દ્રા ટર્મિનસ થી ચાલતી ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

આ પણ વાંચો: આધાર – પાન લિંક” કરાવવાના ચસકા એ ધન કમાવાના સરકારના નુસ્ખા : કોંગ્રેસ

શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો –

·24 માર્ચ 2023 ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે તથા આ ટ્રેન ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

·25 માર્ચ 2023 ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે તથા આ ટ્રેન ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

·25 માર્ચ 2023 ના રોજ ભુજથી ચાલતી ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજ ને બદલે અમદાવાદથી ઉપડશે તથા આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ રહેશે.

પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો –

·23 માર્ચ 2023 ની ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા માળીયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામ ના રસ્તે ચાલશે.

·24 માર્ચ 2023 ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી આલાહઝરત એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા સામાખ્યાળી-રાધનપુર-પાલનપુરના રસ્તે ચાલશે.

·25 માર્ચ 2023 ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા માળીયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામના રસ્તે ચાલશે.

·23 માર્ચ 2023 ની ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-રાધનપુર-સામાખ્યાળીના રસ્તે ચાલશે.

·22 માર્ચ 2023 ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-ધ્રાંગધ્રા-માળીયા મિયાણાના રસ્તે ચાલશે.

·24 માર્ચ 2023 ની ટ્રેન નંબર 22951 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-ધ્રાંગધ્રા-માળીયા મિયાણાના રસ્તે ચાલશે.

Back to top button