ગુજરાત
અમદાવાદ મંડળના ડાંગરવા-આંબલિયાસણ અને જગુદણ વચ્ચે ડબલિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ્દ


અમદાવાદ મંડળના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે મંડળની 06 જોડી ટ્રેનો રદ્દ રહેશે. મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
રદ્દ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 14822 સાબરમતી – જોધપુર એક્સપ્રેસ તારીખ.24.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 14821 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ તારીખ 23.05.2022થી તારીખ 29.05.2022 સુધી
- ટ્રેન નંબર 14820 સાબરમતી – જોધપુર એક્સપ્રેસ તારીખ 23.05.2022થી તારીખ 29.05.2022 સુધી
- ટ્રેન નંબર 14819 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ તારીખ 23.05.2022 થી તારીખ 29.05.2022 સુધી
- ટ્રેન નંબર 09431 સાબરમતી – મહેસાણા ડેમુ તારીખ 22.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09432 મહેસાણા- સાબરમતી ડેમુ તારીખ 22.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ તારીખ 23.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09434 પાટણ – સાબરમતી ડેમુ તારીખ 24.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09497 ગાંધીનગર – વરેઠા મેમુ તારીખ 23.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09498 વરેઠા – ગાંધીનગર મેમુ તારીખ 24.05.2022થી તારીખ 31.05.2022 સુધી
- ટ્રેન નંબર 09484 પાટણ – મહેસાણા પેસેન્જર તારીખ 26.05.2022થી તારીખ 01.06.2022 સુધી
- ટ્રેન નંબર 09483 મહેસાણા – પાટણ પેસેન્જર તારીખ 27.05.2022થી તારીખ 02.06.2022 સુધી