ટોપ ન્યૂઝસ્પોર્ટસ

SL vs IND T20I: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ T20, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

Text To Speech

ભારતીય મહિલા ટીમ આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમાશે. T20 શ્રેણીની પ્રથમ મેચ રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દામ્બુલા ખાતે બપોરે 2 વાગ્યે રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 18 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં ભારતે 14 અને શ્રીલંકાએ 3 મેચ જીતી છે. એક મેચ પણ રદ કરવામાં આવી છે.

શ્રીલંકાની ટીમઃ ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), અનુષ્કા સંજીવની, હસીની પરેરા, નિલાક્ષી ડી સિલ્વા, હર્ષિતા માધવી સમરવિક્રમા, કવિશા દિલહારી, અમા કંચના, ઓશાદી રણસિંઘે, ઈનોકા રણવીરા, ઉદેશિકા પ્રબોધની, સુગંધિકા કુમારી

ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, સિમરન દિલ બહાદુર
બંને ટીમો નીચે મુજબ છે

ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, સિમરન બહાદુર, યાસ્તિકા ભાટિયા, રાજેશ્વરી ગાયકવાડ, રિચા ઘોષ, સાભિને મેઘના, મેઘના સિંહ, પૂનમ યાદવ, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિક શર્મા.

શ્રીલંકાની ટીમઃ ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), નિલાક્ષી ડી સિલ્વા, કવિશા દિલહારી, વિશ્મી ગુણારત્ને, અમા કંચના, હંસિમા કરુણારત્ને, અચિની કુલસૂર્યા, સુગંધા કુમારી, હર્ષિતા માડવી, હસીની પરેરા, ઉદેશિકા પ્રબોધની, ઓશાદી રણદીપ, સતાદિપ રણશિંગા, અણિયા રણશિંગુ હંસિમા કરુણારત્ને, અચિની કુલસૂરિયા, થારીકા સેવંદી.

Back to top button