ફોટો સ્ટોરી
ફિલ્મ ધૂમ 3નો આ બાળ કલાકાર હવે લાગે છે જોરદાર હેન્ડસમ, જુઓ ફોટા


ટીવી એકટર સિદ્ધાર્થ નિગમનો આજે જન્મદિવસ છે. તે તેનો આજે 21મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સિદ્ધાર્થે ધૂમ 3 ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. તેણે અમીર ખાનનો નાનપણનો રોલ ભજવ્યો હતો. તે પછી અભિનેતાએ ટાઈગર શ્રોફની ફિલ્મ મુન્ના માઈકલમાં કામ કર્યું હતું. સિદ્ધાર્થને ઓળખ ટીવી શો ચક્રવતી અશોક સમ્રાટથી મળી હતી