ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ
શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભર્યું ફોર્મ
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું. તો જેઠાભાઇ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા.
ફોર્મ ભર્યા બાદ શું કહ્યું શંકર ચૌધરીએ ?
વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યા શંકર ચૌધરીએ કહ્યું- મે અને જેઠા ભાઈ ભરવાડે ફોર્મ ભર્યું છે. આ એક સંવૈધાનિક જવાબદારી છે. આ જવાબદારી સૂપેરું પર પાડીશ. આ જવાબદારીના ઉચ્ચ મૂલ્યોને જાળવીશું તેમજ લોકશાહીને બળવત્તર બનાવવા માટે પ્રયત્ન કરીશ.