બેશરમીની તમામ હદ પારઃ માતાએ દિકરા સાથે બનાવ્યો એવો વીડિયો કે લોકો ભડક્યા


HD ન્યૂઝ ડેસ્ક, ૧૮ ફેબ્રુઆરી: ૨૦૨૫: માતા અને બાળક વચ્ચેનો સંબંધ સૌથી સુંદર હોય છે. બાળકના જન્મ પહેલા જ માતા સાથે તેનો સંબંધ બંધાઈ જાય છે. જન્મ પછી બાળક માટે માતાનો પ્રેમ દિવસેને દિવસે વધતો જાય છે. માતા ન હોય તો લોકો સાવકી માતાઓને ફક્ત એટલા માટે ઘરે લાવે છે જેથી તેમના બાળકોને તેમની માતાની ગેરહાજરીનો અનુભવ ન થાય ત્યારે માતાના સંબંધને કલંકિત કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. જેણે પોતાના પુત્ર સાથેના આવા વાંધાજનક વીડિયો શેર કર્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા હવે લોકો માટે પૈસા કમાવવાનું સાધન બની ગયું છે. પરંતુ કેટલાક લોકોએ બેશરમીની બધી હદો પાર કરતા જોવા મળે છે. હાલમાં માતા-દીકરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ તમે ગુસ્સેથી લાલચોળ થઈ જશો. હાલમાં માતા પોતાના દીકરા સાથે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર “સેસી મોમ” નામથી જે પ્રકારના વીડિયો પોસ્ટ કરે છે, તેમાં સ્નેહ ઓછો અને વાસના વધુ દેખાય છે.
આ મહિલાનો વીડિયો જોયા પછી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી રહ્યો છે. આમ છતાં, મહિલા સતત તેના પુત્ર સાથે આવા વીડિયો શેર કરતી જોવા મળે છે.માતાના સંબંધને કલંકિત કરતી એક મહિલા સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પુત્ર સાથેના અવાંછનીય વીડિયો શેર કરતી જોવા મળે છે.
આ મહિલાનો વીડિયો જોયા પછી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી રહ્યો છે. આમ છતાં, મહિલા સતત તેના પુત્ર સાથે આવા વીડિયો શેર કરતી જોવા મળે છે. માત્ર વાયરલ થવા માટે અને થોડીક લાઈક્સ મેળવવા માટે બનાવેલા આવા કન્ટેન્ટ સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેના વીડિયો જોઈને લોકોનું લોહી ઉકળી ગયું હતું, પણ મહિલા અટકવાનું નામ લેતી નથી. વેલેન્ટાઈન ડે પર પણ મહિલાએ દીકરા સાથે આવો જ અશ્લીલ વીડિયો બનાવ્યો અને શેર કર્યો. નવાઈની વાત એ છે કે આ પછી પણ લોકો મહિલાના વીડિયો જોઈ રહ્યા છે અને તેને વાયરલ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેને સમાજનું પતન ગણાવ્યું અને ઘણા લોકોએ તેને મમતાના નામે સ્ત્રી માટે કલંક ગણાવ્યું.
આ પણ વાંચો….છોકરી છે કે સોનાની દુકાન: ગોલ્ડન ડ્રેસથી લદાયેલી યુવતીએ ચોંકાવ્યા, જુઓ વીડિયો