ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

‘બેશરમ રંગ’ની બિકીની ડિઝાઈન તૈયાર કરનાર ‘શાલીના નાથાણી’ દીપિકા કરતા પણ લાગે છે હોટ, જુઓ તસવીરો

Text To Speech

બેશરમ રંગ ગીતમાં દીપિકાની બીકનીને પ્રખ્યાત સેલિબ્રિટી સ્ટાઈલિશ શાલીના નાથાનીએ ડિઝાઈન કરી છે. દીપિકાને પડદા પર બોલ્ડ દેખાડનારી શાલીના નાથાની પોતે પણ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. શાલીના નાથાની અંગત જીવનમાં ઘણી ગ્લેમરસ છે. તે પોતે પણ બિકીની લુકમાં આગ લગાવી દે છે.

Back to top button