માતાપિતાની સેવા એજ સાચી ચારધામ યાત્રા : મહાકુંભમાં સાધુએ HD ન્યૂઝ સાથે કરી વાતચીત


પ્રયાગરાજ, 10 ફેબ્રુઆરી : હાલમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. મહાકુંભ 2025 શરૂ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, છતાં પણ લાખોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. વસંત પંચમીના છેલ્લા અમૃત સ્નાન પછી, નાગા સાધુ પોતપોતાના સ્થળોએ જવા રવાના થઈ ગયા છે. ત્યારે HD ન્યૂઝની ટીમ પ્રયાગરાજ પહોંચી હતી. અને સાધુ સંતો અને સ્નાન માટે આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. જુઓ વિડિયો ..
View this post on Instagram
મહાકુંભ માટે પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે અને ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી. માઘી પૂર્ણિમાના ખાસ સ્નાન માટે લોકો સંગમમાં ડૂબકી લગાવવા માટે પોતાના ઘરો છોડીને નીકળી ગયા છે. પરંતુ પ્રયાગરાજ તરફ જતા ઘણા રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે દેશભરમાંથી લોકો બસ, ટ્રેન અને ખાનગી વાહનો દ્વારા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એક સમાચારને કારણે લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.
તમારા આ 6 વ્યવહારો પર નજર રાખે છે આવકવેરા વિભાગ, જો ભૂલ કરી તો ચોક્કસથી મળશે નોટિસ
અમિતાભ બચ્ચનની ૧૬૦૦ કરોડ રૂપિયાની મિલકત કોને મળશે? અભિષેક બચ્ચન એકમાત્ર વારસદાર નથી
પીએમ મોદીના મેનેજમેન્ટે રચ્યો ઇતિહાસ, દિલ્હીમાં આ રીતે 27 વર્ષના વનવાસનો આવ્યો અંત
ભાજપની લહેરમાં પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવનાર AAPના આ 3 મંત્રીઓ કોણ છે?
હોમ લોન ચાલુ છે? તો જાણો તમારા EMIમાં કેટલો ઘટાડો થઈ શકે છે? સંપૂર્ણ ગણિત સમજો
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં