બનાસકાંઠામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાએ 22 શિક્ષકોની પસંદગી
પાલનપુરઃ 21 ઓગસ્ટ 2024, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને ગુજરાત રાજ્ય સરકાર તરફથી દર વર્ષે પારિતોષિક એનાયત કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા અને તાલુકા કક્ષાના વર્ષ ૨૦૨૪-૨૫ માટે એનાયત કરવાના શ્રેષ્ઠ શિક્ષક પારીતોષીક-2024ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ ત્રણ અને તાલુકા કક્ષાએ બાવીસ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.જેને લઇને શિક્ષક હાલમાં ખુશીની લાગણી પ્રસરી છે.
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ વિજેતા
(૧) ઉચ્ચતર માધ્યમિક વિભાગ
ડૉ.તારાબેન મદારસિંહ સોલંકી,મ.શિ., માતૃશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ,પાલનપુર
(ર) સી.આર.સી./બી.આર.સી./કે.ની.
HTAT
વણોલ વિક્રમસિંહ રતાજી,HTAT, રામપુરા પગાર કેન્દ્ર શાળા
(૩) ઉ.શિ. પ્રાથમિક શાળા
પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈ, ઉ.શિ.,ઉત્તમપુરા(ડાં)પ્રાથમિક શાળા
તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-ર૦૨૪ વિજેતા
(૧) ધાનેરા તાલુકો
પ્રથમ નંબર:- પટેલ પ્રકાશભાઈ દલાભાઈ, ઉ.શિ.,ધાખા પગાર કેન્દ્ર શાળા
દ્રિતિય નંબર:-ભટ્ટ શિતલબેન આર., ઉ.શિ.,જાડી પ્રાથમિક શાળા
(૨) થરાદ તાલુકો
પ્રથમ નંબર:- પટેલ જનકકુમાર અશોકભાઈ,ઉ.શિ.,સવપુરા પ્રાથમિક શાળા
દ્રિતિય નંબર:- ઘાંચી જયંતિભાઈ કલાભાઈ,ઉ.શિ.,રામપુરા પગાર કેન્દ્ર શાળા
(3) અમિરગઢ તાલુકો
પ્રથમ નંબર:- માલુણા ગોદડભાઈ કરશનભાઈ,ઉ.શિ.,ઉમરકોટ પ્રાથમિક શાળા
દ્રિતિય નંબર:- પટેલ વસંતકુમાર જી., ઉ.શિ.,કરઝા પ્રાથમિક શાળા
(૪) ડીસા તાલુકો
પ્રથમ નંબર:- બાવા કિરણગીરી વિનોદગીરી, મુ.શિ., નવા પ્રાથમિક શાળા
દ્રિતિય નંબર:- પ્રજાપતિ મેહુલ એમ., ઉ.શિ.,વેજીસરા પ્રાથમિક શાળા
(૫) દાંતા તાલુકો
પ્રથમ નંબર:-ઉપાધ્યાય જનક પ્રકાશચંદ્ર, ઉ.શિ.,કુંવારસી પગાર કેન્દ્ર શાળા
દ્રિતિય નંબર:- સુરતી કેવલ રમેશભાઈ, ઉ.શિ., હડાદ પ્રાથમિક શાળા
(૬) કાંકરેજ તાલુકો
પ્રથમ નંબર:- જોષી કરશનભાઈ એ., ઉ.શિ.,ચાંગા પ્રાથમિક શાળા
(૭) સૂઈગામ તાલુકો
પ્રથમ નંબર:- પટેલ ઉષાબેન જી., ઉ.શિ., ભરડવા પ્રાથમિક શાળા
(૮) વડગામ તાલુકો
પ્રથમ નંબર:- પ્રજાપતિ દશરથ મોતીરામ, ઉ.શિ.,મગરવાડા પ્રાથમિક શાળા
(૯) પાલનપુર તાલુકો
પ્રથમ નંબર:- ચૌહાણ કવિતાબેન એસ., ઉ.શિ.,વાસણ ધાણધા પ્રાથમિક શાળા
દ્રિતિય નંબર:-આચાર્ય જલ્પાબેન ગિરિશકુમાર,મુ.શિ.,મુખ્ય શાળા મીરાગેટ પ્રાથમિક શાળા
(૧૦) લાખણી તાલુકો
પ્રથમ નંબર:- પંચાલ પ્રવિણભાઈ બાબુભાઈ, ઉ.શિ., અસાસણ પ્રાથમિક શાળા
દ્રિતિય નંબર:- પ્રજાપતિ રાજેન્દ્રકુમાર ડાહ્યાલાલ, ઉ.શિ., મોરાલ પ્રાથમિક શાળા
(૧૧) દાંતીવાડા તાલુકો
પ્રથમ નંબર:- પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈ, ઉ.શિ., ઉત્તમપુરા(ડાં) પ્રાથમિક શાળા
(૧ર) દિયોદર તાલુકો
પ્રથમ નંબર:- નાથી દિનેશકુમાર પસાભાઈ, ઉ.શિ., ગિળીયા ગોલવી પ્રાથમિક શાળા
દ્રિતિય નંબર:- પટેલ સચીનકુમાર જશવંતલાલ, મુ.શિ., શિવનગર પ્રાથમિક શાળા
(૧૩) વાવ તાલુકો
પ્રથમ નંબર:- ચૌધરી અજાભાઈ જોગાભાઈ, ઉ.શિ., દૈયપ ઢાણી પ્રાથમિક શાળા
દ્રિતિય નંબર:- ચૌધરી કિરણકુમાર ધનજીભાઈ,ઉ.શિ.,બૂકણા પ્રાથમિક શાળા
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં શાળામાં સતત ગેરહાજર રહેનારા વધુ 9 શિક્ષકોને બરતરફ કરાયા