ગુજરાતટોપ ન્યૂઝ

પોલીસ વિભાગના 110 અધિકારીઓ-કર્મચારીઓની DGP કમેન્ડેશન ડિસ્ક માટે પસંદગી

Text To Speech

ગાંધીનગર, 5 માર્ચ : ગુજરાત પોલીસ વિભાગના 110 અધિકારીઓ અને કર્મચારીઓની ડીજીપી કમેન્ડેશન ડિસ્ક 2022 એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ આગામી ગુરૂવારે કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં હાજર રહેવા માટે યાદી મુજબના અધિકારીઓ અને કર્મચારીઓને છુટા કરવા આદેશ આપવામાં આવ્યા છે.

કોની પસંદગી કરવામાં આવી છે ? જુઓ યાદી

Back to top button