એન્જિન પર બેસીને પણ લોકો પાકિસ્તાનથી ભારત આવતા હતા
લોકો ટ્રેનના ડબ્બા પર પણ બેસી ગયા હતારેલવે સ્ટેશનો પર જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો દેખાયઘણાં લોકોએ ચાલતા પણ હિજરત કરી હતીલોકો પાકિસ્તાનમાં બધું છોડીને પહેરે કપડે નીકળી પડ્યાં હતાલોકોને તે સમયે જ્યાં જગ્યા મળી ત્યાં બેસી જતા હતાભારત સરકારે તે સમયે રાહત કેમ્પ ખોલ્યા હતા.તે સમયે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની હાલત કફોડી બની ગઈ હતીપાકિસ્તાનમાં રહેતા હિન્દુ મહોલ્લાઓમાં આગચંપી કરવામાં આવી હતી. તેમાં કેટલાય લોકો જીવતા ભૂંજાયા હતા