ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
રાજ્યના 20 જેટલા ધારાસભ્યો સહિત અનેક VIPની સુરક્ષા પરત ખેંચાઈ, જૂઓ યાદી
ગાંધીનગર, 23 ડિસેમ્બર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 20 જેટલા ધારાસભ્યો સહિત લગભગ 3 ડઝન જેટલા VIP લોકોની સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી છે. જે અંગેની યાદી બહાર પાડવામાં આવી છે. ગૃહ વિભાગ સમયાંતરે પોલીસ અને આઈબી સાથે મળી આ નિર્ણય લેતું હોય છે.
દર 3 અને 6 મહિને થાય છે સમીક્ષા
જાણવા મળ્યા મુજબ આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમીક્ષાના અંતે રાજ્યના કેટલાક ધારાસભ્યો તેમજ અન્ય વીઆઇપી મહેમાનોને મળતી સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે 20 જેટલા ધારાસભ્યોને હવે કોઈપણ પ્રકારની સિક્યુરિટી મળશે નહીં. આ ઉપરાંત કેટલાક વીઆઇપીને પણ તેનો લાભ મળશે નહીં.
કોની સુરક્ષા પરત લેવામાં આવી?
આ પણ વાંચો :- દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક પદ્મશ્રી, પદ્મ ભૂષણ શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન