યુટિલીટી

તહેવારોની સીઝનમાં ઓનલાઈન હોટેલ શોધવામાં ક્યાંક ખિસ્સું ખાલી ન થઇ જાય !

Text To Speech

તહેવારોની સિઝન આવી રહી છે. ફરવાં જવા માંગતા લોકો ઓનલાઈન હોટેલની શોધ કરતાં હોય છે. ઓનલાઈન હોટેલ શોધવામાં જો સાવધાની ન રાખવામાં આવે તો ખિસ્સું અને બેન્ક એકાઉન્ટ ખાલી થવાનું જોખમ છે. ઓનલાઈન હોટેલ સર્ચ થયા પછી વધુ પૂછપરછ માટે લોકો ફોન નંબર શોધતા હોય છે.

હોટેલના નંબર ઓનલાઈન શોધતા હોવ તો સાવધાન

ગૂગલ પર હોટલના નામ સાથે ફોન નંબર પણ મળી જાય છે. પરંતુ એ નંબર ખરેખર હોટેલનો જ હોય એવુ જરૃરી નથી. ઘણા કિસ્સામાં એ નંબર પર ફોન કરવામાં આવે તો હોટેલમાંથી જ વાત કરતાં હોય એ રીતે બધા જવાબો આપીને વિગતો માંગવામાં આવે છે.ફોન કરનાર વ્યક્તિ જો બૂકિંગ કરવા તૈયાર થાય તો એ ઘણી વિગતો પણ મોકલાવે છે.

આ પણ વાંચો: Birthday Special: પહેલી જ ફિલ્મથી મોટું જોખમ લઈને નેશનલ ફિલ્મ એવોર્ડ સુધીની સફર…

આ રીતે બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી…

કિંગ માટે રકમ ટ્રાન્સફર કરવાનું પણ કહેવામાં આવે છે. એમાં જ ગરબડ થવાની શક્યતા છે. કેમ કે આ રીતે મળતો નંબર દર વખતે હોટેલનો હોય એવુ જરૃરી નથી. હકીકતે હોટેલમાં તપાસ કરવી હોય તો ગૂગલ પરથી નંબર લેવાને બદલે હોટેલની વેબસાઈટ ખોલીને તેમાં જે નંબર આપ્યો હોય તેના પર તપાસ કરવી જોઈએ.

Back to top button