ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન
સતીષ કૌશિકના અંતિમ દર્શન માટે સલમાન ખાન સહિતના સ્ટાર્સ પહોંચ્યા, અનુપમ ખેર ચોધાર આંસુએ રડ્યા


સતીષ કૌશિક આજે આપણી વચ્ચે નથી. 9 માર્ચની સવાર એક અણધાર્યા સમાચાર લઈને આવી. અનુપમ ખેરે મિત્ર અને અભિનેતા સતીષ કૌશિકના નિધનની જાણ કરી કે તરત જ બધાના દિલ તૂટી ગયા. કોઈ માનવા તૈયાર નહોતા કે સતીષ કૌશિક હવે આ દુનિયામાં નથી. તે સતીષ કૌશિક જે બધાને હસાવતા હતા. કોઈને રડતું જોઈને તેનું હૃદય રડતું હતું. તેમના અંતિમ દર્શન માટે આખુ બોલીવુડ ઉમટ્યું હતું.
મિત્ર સતીષને અંતિમ વિદાય આપતા ચોધાર આંસુએ રડ્યા અનુપમ ખેર
View this post on Instagram
સતીષ કૌશિકના અંતિમ દર્શન માટે પહોંચ્યો સલમાન ખાન
View this post on Instagram
અંતિમ દર્શન માટે ઉમટ્યા બોલીવુડ સ્ટાર્સ
View this post on Instagram
બોલીવુડ સ્ટાર્સ ઉમટ્યા સતીષ કૌશિકના અંતિમ દર્શન માટે
View this post on Instagram
અનુપમ ખેર અને સતીષ કૌશિકની મસ્તીભર્યો યાદગાર વીડિયો
View this post on Instagram