Ex-ગલફ્રેન્ડને જોતા જ આઉટ ઓફ કંન્ટ્રોલ થયો સલમાન : આ શું કર્યુ……!


બોલિવુડનો ભાઈજાન સલમાન ખાન તેનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સલમાન ખાનની બહેન અર્પિતાના ફ્લેટ પર બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તેના નજીકના મિત્રોને તેણે આમંત્રિત કર્યા હતા, ત્યારે બર્થડે પાર્ટી પૂરી થયા બાદ સલમાન ખાન તેની એક્સ ગલફ્રેન્જ સંગીતા બિજલાની જોડે હળવા મૂડમાં જોવા મળ્યો હતો.
હેડકિસ આપી, શેરાને ગાડીનો દરવાજો પણ ન ખોલવા દીધો !
પાર્ટી પૂરી કર્યા બાદ જ્યારે સલમાન તેની એક્સ ગલફ્રેન્ડને ડ્રોપ કરવા આવ્યો હતો ત્યારે તેને ગુડબાય કહેતી વખતે તેને હગ કર્યો હતો અને તેને હેડકિસ પણ આપી હતી. આ ઉપરાંત સંગીતાને ગાડીમાં બેસાડતી વખતે જ્યારે સલમાનનો બોડીગાર્ડ શેરા તેની ગાડીનો દરવાજો ખોલી રહ્યો હતો ત્યારે સલમાને તેને હટાવી ખુદ ગાડીનો દરવાજો ખોલી સંગીતા બિજલાનીને ગાડીમાં બેસાડી હતી.
આ પણ વાંચો : “ફલક” થી લઈ “ટાઈગર અભી જીંદા હૈ” સુધીની સફર, જાણો સલમાન ખાન સાથે જોડાયેલ રસપ્રદ વાતો
આ ઉપરાંત ગાડીમાં બેસાડતી વખતે પણ સલમાને તેને હગ કરી વિદાય આપી હતી. સલમાનના આ હળવા મૂડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે અને તેના ફેન્સ સલમાનના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યાં છે.