ફોટો સ્ટોરી

સાઉથ એક્ટ્રેસ સાક્ષી અગ્રવાલે આપ્યા કિલર પોઝ, દરિયામાં લગાવી આગ

Text To Speech

સાઉથની ગ્લેમરસ એક્ટ્રેસ સાક્ષી અગ્રવાલ અવારનવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહી છે અને ફ્રેન્ડસ સાથે જોડાયેલી રહે છે.ત્યારે હાલમાં જ તેને એક નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રી બ્લેક બિકીનીમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોશૂટને જોઇને ચાહકો તેના વખાણ કરતા થાકી રહ્યા નથી.

Back to top button