ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

સૈફ અલી ખાનના શરીરમાંથી કાઢવામાં આવ્યું ચાકુ, સામે આવી તસવીર

Text To Speech

મુંબઈ, 17 જાન્યુઆરી 2025 :   સૈફ અલી ખાન પર જે હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તેની તસવીર સામે આવી છે. લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ સર્જરી દરમિયાન સૈફના કરોડરજ્જુમાંથી હથિયારનો એક ટુકડો કાઢી નાખ્યો હતો. આ હથિયાર છરી જેવું લાગે છે. જ્યારે તેમના નાના પુત્રની કેરટેકરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે હુમલાખોર પાસે હેક્સા બ્લેડ જેવું હથિયાર હતું. પણ આ હથિયાર બરાબર છરી જેવું લાગે છે. હોસ્પિટલ દ્વારા તેની તસવીર જાહેર કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

છરી લગભગ અઢી ઇંચ લાંબી છે, જેને ડોક્ટરે સૈફના કરોડરજ્જુમાંથી કાઢી નાખ્યું છે. ડૉક્ટરે કહ્યું કે જો આ ટુકડો બે મીમી વધુ અંદર ઘૂસી ગયો હોત, તો ઈજા વધુ ઊંડી હોત.

આ પણ વાંચો : લગ્ન માટે ઈનકાર કરવો તે આત્મહત્યા માટે ઉશ્કેરણી? હાઈકોર્ટે સંભળાવ્યો નિર્ણય

Back to top button