ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

રુબિના દિલેક અને અભિનવ શુકલાએ રિવીલ કર્યો દીકરીઓનો ચહેરો

Text To Speech

મુંબઈ- 4 ઓકટોબર :  રુબિના દિલેકની દીકરીઓ થોડા મહિનામાં 1 વર્ષની થશે. પ્રથમ જન્મદિવસ પહેલા, રુબિના અને અભિનવે તેમની જોડિયા દીકરીઓના ચહેરા રિવીલ કર્યા છે.રુબિના અને અભિનવ નવેમ્બર 2023માં જોડિયા દીકરીઓના માતા-પિતા બન્યા હતા. જો કે, તેમણે દીકરીઓના ચહેરા રિવીલ ન હતા કર્યાં.

MixCollage-03-Oct-2024-09-33-PM-2596_1727976571210

હવે નવરાત્રિ નિમિત્તે ફોટો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, નવરાત્રિના ખાસ અવસર પર, ચાલો તમને ઇધા અને જીવનો પરિચય કરાવીએ. આટલી લાંબી રાહ જોવા બદલ આભાર. રૂબિના અને અભિનવની બંને દીકરીઓ પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. બંને પુત્રીઓ તેમના માતાપિતાની ઝલક છે. એક ફોટોમાં દીકરી કેમેરા સામે જોઈ રહી છે બીજા ફોટામાં અભિનવ તેની એક દીકરીને તેડી રહ્યો છે

image

રૂબીના દિલેકની દીકરીઓ થોડા મહિનામાં 1 વર્ષની થઈ જવાની છે. પ્રથમ જન્મદિવસ પહેલા, રૂબીના અને અભિનવે તેમની જોડિયા પુત્રીઓના ચહેરા જાહેર કર્યા છે.રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા નવેમ્બર 2023માં જોડિયા દીકરીઓના માતા-પિતા બન્યા હતા.

જો કે, ત્યારથી લઈને અત્યાર સુધી તેણે પોતાની દીકરીઓના ચહેરા બતાવ્યા ન હતા.હવે નવરાત્રિ નિમિત્તે બંનેએ દીકરીઓ ઇધા અને જીવાના ચહેરા બતાવ્યા છે. ફોટો શેર કરતાં તેણે લખ્યું, નવરાત્રિના ખાસ અવસર પર, ચાલો તમને ઇધા અને જીવનો પરિચય કરાવીએ. આટલી લાંબી રાહ જોવા બદલ આભાર.

MixCollage-03-Oct-2024-09-34-PM-245_1727976710624

રૂબીના અને અભિનવની બંને દીકરીઓ ખૂબ જ ક્યૂટ છે. બંને પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તેઓ ટિપ્પણી કરી રહ્યા છે કે બંને પુત્રીઓને તેમના માતાપિતાની ઝલક છે.એક ફોટોમાં રૂબીના તેની દીકરીને પકડીને ઉભી છે. દીકરી કેમેરા સામે જોઈ રહી છે.

MixCollage-03-Oct-2024-09-34-PM-7740_1727976771649
અભિનવે તેની એક દીકરીને તેડી લીધી છે અને દીકરીના ચહેરા પર સુંદર સ્મિત છે. આ ફોટામાં રૂબીનાની માતા તેની પૌત્રી પર પ્રેમ વરસાવી રહી છે.

MixCollage-03-Oct-2024-09-34-PM-184_1727976845665

ઉલ્લેખનીય છે કે રૂબીના અને અભિનવે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને બંનેએ સપ્ટેમ્બર 2023માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં, બંનેએ તેમના બાળકોની પ્રથમ ઝલક શેર કરી હતી જ્યારે બંને 1 મહિનાના હતા.

Back to top button