રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, BCCIએ આપી માહિતી, જાણો ટીમનું સુકાન કોણ સંભાળશે?
HD ન્યૂઝ ડેસ્ક, 17 નવેમ્બર:ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શુક્રવારથી પર્થમાં શરૂ થઈ રહેલી પ્રથમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટમાં નહીં રમે. રોહિત શર્માએ આ માહિતી બીસીસીઆઈને આપી છે અને કહ્યું છે કે તેના બીજા બાળકના જન્મ પછી તે પરિવાર સાથે થોડો સમય વિતાવવા માંગે છે.
રોહિતની ગેરહાજરીમાં ટીમના ઉપ-કેપ્ટન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળશે. રોહિત 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે એટલે કે તે બીજી ટેસ્ટ મેચ રમશે.
રોહિતની જગ્યાએ દેવદત્ત પડિક્કલ ટીમ સાથે જોડાશે
રોહિતની ગેરહાજરીને કારણે ભારતીય પસંદગીકારોએ ભારત A ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવેલા દેવદત્ત પડિકલને ઓસ્ટ્રેલિયામાં જ રહેવા કહ્યું છે. પર્થના ઓપસ સ્ટેડિયમમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ માટે રોહિતના સ્થાને 18 સભ્યોની ભારતીય ટીમમાં પડિકલનો સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચો :બજારના ઘટાડા વચ્ચે પણ રોકાણકારો આ 15 શેર ધડાધડ ખરીદી રહ્યા છે, જાણો કેમ?
EMI વધશે, SBIએ વ્યાજદરમાં કર્યો વધારો: તમામ લોનને અસર થશે
2 રૂપિયાના શેરમાં વિદેશી રોકાણકારોને પડ્યો રસ, ભાવ પહોંચ્યો આસમાને, શું છે તમારી પાસે?
લગ્નસરાની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 7 દિવસમાં કેટલો ઘટ્યો ભાવ
કમાવવાની તક…!/ BlackBuck IPO આ તારીખે આવી રહ્યો છે, જાણો તેના વિષે વિગતે
શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ તેમની SIP બંધ કરી દેવી જોઈએ?
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં