

રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ સહિતના કર્મચારીઓએ અગાઉ પીએસઆઈ બનવા માટે આપેલી મોડ 2 ખાતાકીય પરિક્ષા પાસ કરનાર 383 પોલીસ કર્મચારીઓને બિન હથિયારી PSI નું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.
બિન હથિયારી PSI ને અપાયેલા પોસ્ટિંગનું લિસ્ટ