ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
2000ની ચલણી નોટ થશે બંધ ! તમારી પાસે હોય તો….


RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે.

જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ, RBIએ આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. RBIએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે.
RBI withdraws Rs 2000 note from circulation, to remain legal tender; exchange facility available till Sept 30
Read @ANI Story | https://t.co/tx3MLSD6O4#RBI #Rs2000 #LegalTender pic.twitter.com/yEbVvyV2Bt
— ANI Digital (@ani_digital) May 19, 2023