ફોટો સ્ટોરી

ડીપ નેક ડ્રેસમાં રશ્મિકા મંદાનાનો કાતિલ અંદાજ, જુઓ ફોટા

Text To Speech

સાઉથની નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના માત્ર સાઉથમાં જ નહીં પરંતુ નોર્થમાં પણ લોકો ક્રેઝી છે. તે ભારતભરની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે તેની સ્ટાઈલ, સ્માઈલ અને ફેશન સેન્સ લોકોના દિલ જીતી લે છે. હવે તેણે ફરી એકવાર પોતાનો સિઝલિંગ અવતાર બતાવ્યો છે. રશ્મિકાએ પોતાના લેટેસ્ટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એથનિક લુકમાં તે ખૂબ જ સારી લાગી રહી છે

Back to top button