ફોટો સ્ટોરી

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના બધા લુકમાં લાગે છે એકદમ ક્લાસી, જુઓ ફોટા

Text To Speech

સુપરહિટ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં શ્રીવલ્લીની ભૂમિકા ભજવીને રશ્મિકા મંદાનાએ ચાહકોનું દિલ જીતી લીધું છે. તેને તો નેશનલ ક્રશનો ટેગ પણ ઘણા સમય પહેલા મળી ગયો હતો. પુષ્પા ફિલ્મમાં ભલે અલ્લૂ અર્જુનની શ્રીવલ્લી સાડીમાં જોવા મળી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ છે. રશ્મિકા મંદાના સુંદરતાના મામલે બોલિવૂડની હસીનાઓને ટક્કર આપે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહેતા હોય છે.

Back to top button