11 જૂલાઈ 2024: વૃશ્ચિક રાશિના જાતકોને આજનો દિવસ ધાર્મિક કાર્યમાં વિતાવવા નો વિચાર કરી શકો છો

 • મેષ:

  આજનો દિવસ ઉત્સાહજનક દિવસ રહેશે કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે.

 • વૃષભ :

  વગર વિચાર્યે પોતાના પૈસા કોઈને પણ ના આપવા નહીંતર આવનારા સમયમાં તકલીફ થઇ શકે

 • મિથુન:

  આજે સગા-સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે.

 • કર્ક:

  તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે

 • સિંહ:

  આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે.

 • કન્યા:

  તમારે નિરાશાથી પીડાશો-કેમ કે જે નામ-પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી

 • તુલા:

  આજે નજીકના મિત્રો સાથે સમય પસાર થઇ શકે છે

 • વૃશ્ચિક:

  આજનો દિવસ ધાર્મિક કાર્યમાં વિતાવવા નો વિચાર કરી શકો છો

 • ધનુ:

  આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજે તમને ધન લાભ થઇ શકે

 • મકર:

  આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

 • કુંભ:

  લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો

 • મીન:

  ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ.

Back to top button