22 મે 2024: મીન રાશિના જાતકોને પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય
-
મેષ:
નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય .સ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય
-
વૃષભ :
પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બની શકે
-
મિથુન:
આજનો દિવસ મધ્યમ રહેશે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય છે
-
કર્ક:
આજે કામને લઈને બહાર જવાનું થઇ શકે. નવા વાહનની ખરીદી શક્ય બની શકે
-
સિંહ:
અચાનક ધન પ્રાપ્તિના યોગ જણાય છે. કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ
-
કન્યા:
પબ્લિક રિલેશન્સ અને એડવર્ટાઈઝિંગ ફર્મ્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે. નાણાકીય લાભ થવાની સંભાવના
-
તુલા:
વધારે કામના કારણે થાક અનુભવશો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસને લગતી સમસ્યાનું સમાધાન મળશે
-
વૃશ્ચિક:
ફાઇનાન્સ અને કન્સલ્ટન્સી સાથે જોડાયેલા વ્યવસાયમાં સફળતા મળી શકે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે
-
ધનુ:
સંતાનની પ્રગતિ થતી જણાય છે.પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ બની રહેશે.
-
મકર:
અગાઉના રોકાણો પર સંભવિત વળતર મળી શકે. કાનૂની અને તબીબી વ્યાવસાયિકોને વિલંબનો સામનો કરવો પડી શકે
-
કુંભ:
આજનો દિવસ ઉત્સાહ ભર્યો રહે.આરોગ્ય જળવાઈ રહેશે. પાણીથી થતા રોગોથી સાચવવું
-
મીન:
સંતાનની પ્રગતિથી આનંદ થાય. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય.પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય