31 જૂલાઈ 2024: તુલા રાશિના જાતકોને વ્યવસાયમાં અચાનક નાણાંકીય લાભની તક મળી શકે છે
-
મેષ:
કાયદાકીય બાબતોમાં આત્મવિશ્ચાસમાં કમી આવશે.કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ
-
વૃષભ :
આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે
-
મિથુન:
આજનો દિવસ સારો છે. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે
-
કર્ક:
સંબંધીઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવાની જરૂર.કાર્ય યોજનાઓમાં પ્રગતિ થશે
-
સિંહ:
પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.
-
કન્યા:
વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવા માટે ટીચરની મદદ મળી શકે. વકીલોને આજે જૂના કેસમાં વિજય મળશે.
-
તુલા:
વ્યવસાયમાં અચાનક નાણાંકીય લાભની તક મળી શકે છે. આજે ઓફિસમાં કેટલાક સહકર્મીઓ તમારા કામમાં તમારો સાથ આપશે.
-
વૃશ્ચિક:
તમારા બાળકો તમને સારા સમાચાર આપી શકે છે. માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
ધનુ:
ઓફિસનું વાતાવરણ સારું રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે,
-
મકર:
વેપારના સંબંધમાં તમારે વિદેશ યાત્રા કરવી પડી શકે છે. આજે વિવાદિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે
-
કુંભ:
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
મીન:
તમને ધંધામાં એકા-એક ફાયદો થતો જણાય. તમારા ઘરના ખર્ચમાં પણ વધારો થશે.