21 જૂલાઈ 2024: મિથુન રાશિના જાતકોને આજે તમે દિવસની શરૂઆત યોગ અને ધ્યાન થી કરી શકો
-
મેષ:
એક સુંદર અને અદભુત સાંજ માટે આજે તમારા ઘરે મહેમાનોની ઘરમાં ભીડ કરશે
-
વૃષભ :
કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો
-
મિથુન:
આજે તમે દિવસ ની શરૂઆત યોગ અને ધ્યાન થી કરી શકો
-
કર્ક:
બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે
-
સિંહ:
આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો
-
કન્યા:
તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે
-
તુલા:
આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે
-
વૃશ્ચિક:
લાંબા-ગાળાના લાભ માટે શેરબજારમાં શેર તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે
-
ધનુ:
ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામો ને પુરા કરવાની કોશિશ કરશો
-
મકર:
તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા
-
કુંભ:
વાહન ચલાવતી વખતે તકેદારી રાખો. વેપારીઓ ને આજ પોતાના વેપાર માં ખોટ આવી શકે છે
-
મીન:
બાળકો વધુ ધ્યાનની માગ કરશે-પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે