7 મે 2024: મકર રાશિના જાતકોને આજે શેર બજારમાં લાભ મળતો જણાય
-
મેષ:
સંતાનની પ્રગતિથી આનંદ થાય.આજે કોઈ પણ કામ કરતા પહેલા ધ્યાન રાખવું.
-
વૃષભ :
આરોગ્ય જળવાય રહેશે.બપોર સુધી આવક અંગે અસંતોષ વર્તાય. માતાની તબિયતની કાળજી રાખવી.
-
મિથુન:
નકારાત્મક વિચારો વધી શકે. આવકનું પ્રમાણ ઘટે તથા ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.
-
કર્ક:
ધારેલી આવક મેળવવામાં સરળતા રહે. વ્યવસાયીક ક્ષેત્રે આનંદ-સફળતા જળવાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વર્તાય.
-
સિંહ:
અગત્યના કાર્યો બપોર સુધી પતાવી દેવા. તબિયતનું ખાસ ધ્યાન રાખવું.
-
કન્યા:
આજે શેર બજારમાં લાભ મળતો જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ, ઉત્સાહ, પ્રેમનો અનુભવ થાય.
-
તુલા:
ભોજનમાં જરા પણ બેદરકારી ન રાખવાની સલાહ. ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે.
-
વૃશ્ચિક:
ઉતાવળભર્યું કામ કરવાથી ભૂલ થવાની સંભાવના.આજે તમને સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે
-
ધનુ:
આજનો દિવસ તમારા માટે શુભ છે. આજે જીવનસાથી સાથે બહાર જઈ શકો
-
મકર:
આજે તમારી રાશિમાં શુભ યોગની રચના થઈ રહી છે. મોડી સાંજ સુધીમાં લાંબા સમયથી બાકી રહેલી ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાય.
-
કુંભ:
તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો આજે તેનું ફળ પ્રાપ્ત થઈ શકે. આજે જૂનાં મિત્રો સાથે મુલાકાત થઇ શકે
-
મીન:
આજે તમારું અધૂરું કામ પૂર્ણ થઈ શકે. ઓફિસમાં તમારા વિચારો અનુસાર વાતાવરણ બનશે.