5 મે 2024: તુલા રાશિના જાતકોને આજે શેરબજારમાં રોકાણ કરતા પહેલા વિચાર કરવો
-
મેષ:
ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય.
-
વૃષભ :
પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહેશે. માતા-પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
મિથુન:
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ જણાય છે
-
કર્ક:
સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ.
-
સિંહ:
આજનો દિવસ સારો છે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ સાબિત થાય.
-
કન્યા:
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે.
-
તુલા:
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે.
-
વૃશ્ચિક:
આજે શેરબજારમાં રોકાણ કરતા પહેલા વિચાર કરવો. નોકરીમાં પ્રમોશનની તકો રહેલી છે
-
ધનુ:
હનુમાન ચાલીસા પાઠ કરો. માનસિક શાંતિ જાળવી રાખવી.
-
મકર:
પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. આજે તનાવને કારણે યાત્રા થઇ શકે
-
કુંભ:
સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
-
મીન:
ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.