5 માર્ચ 2023 : સિંહ રાશિના પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય , જાણો તમારું આજનું રાશિફળ
-
મેષ:
વાહન ધ્યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્નનો યોગ. શોધ, અનુસંધાનપૂર્ણ કાર્યોમાં ધન તેમજ સમય પસાર થવાનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક પરિવર્તનનો યોગ. ભાગ્યવર્ધક યાત્રાઓ સંભાવિત.
-
વૃષભ :
ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું. પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. ધર્મ, આધ્યાત્મ, ગહન શોધ સંબંધી શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ.
-
મિથુન:
ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. વ્યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર-વિમર્શનો યોગ
-
કર્ક:
ક્યાંથી રોકાયેલો ધન મળવામાં મોડું થઈ શકે છે. આ આખા મહીના તમને તમરા કાર્યમાં સફળતા મેળવા માટે સામાન્યથી વધારે પરિશ્રમ અબે પ્રયાસ કરવું જોઈએ. પારિવાઅરિક જીવનમાં તાલમેલ બનાવી રાખવાની કોશિશ કરો.
-
સિંહ:
નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. લાભ પ્રાપ્તિનો યોગ. મંગળ પ્રસંગોમાં સમય પસાર થશે. સંચિત ધન વૃદ્ધિનો યોગ. કર્મક્ષેત્રમાં ઉચ્ચસ્તરીય કાર્ય થશે.
-
કન્યા:
ધંધામાં પણ લાભના અવસર મળશે. પારિવારિક જીવનમાં આપસી તાલમેલ બન્યું રહેશે. પણ આ પણ ધ્યાન રાખો કે સાઢેસાતીના કારણ જે પણ સુખ અને આનંદ મળશે તેમાં થોડી કમી રહેશે અને કેટલીક ગૂંચવણનો પણ સામનો કરવું પડશે.
-
તુલા:
તમારા અનેક અધૂરા અને મહત્વપૂર્ણ કાર્ય પુરા થશે. નોકરી-વ્યવસાયમાં લાભ અને ઉન્નતિની તકો મળશે. પણ તમારા આરોગ્ય અને ધન મામલે આ મહિનો ખૂબ સમજદારી અને સતર્કતા સાથે ચાલવુ પડશે.
-
વૃશ્ચિક:
આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ.
-
ધનુ:
માથામાં દુખાવો અને માનસિક તનાવ અનુભવ કરશો. પારિવારિક જીવનમાં દ્ત્ષ્ટિથી આ મહીનો ઉથલ-પાથલ વાલું રહી શકે છે. તમારા સંબંધમાં તાલમેલની કમી રહી શકે છે. સગા-સંબંધીઓથી પણ મન મુટાવની આશંકા છે. ધન સંબંધી બાબતોમાં સ્થિતિ સામાન્ય રહેશે.
-
મકર:
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી.
-
કુંભ:
યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. ભાગ્યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું.
-
મીન:
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્ચાસ વધશે. ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ.