4 જૂન 2023 : કર્ક રાશિના જાતકો નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય, જાણો તમારું આજનું રાશિફળ
-
મેષ:
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન-મકાનથી લાભ. સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.
-
વૃષભ :
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતાપિતાનું આરોગ્ય જળવાય. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ.
-
મિથુન:
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા.આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પુરા કરવા. આરોગ્ય સાચવવું.
-
કર્ક:
ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે, છતાં ધંધામાં નાણાં ઊછીના આપવા નહીં.
-
સિંહ:
પ્રતિકૂળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.
-
કન્યા:
વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્ઠા વધે. સાચુ-ખોટું પારખવાની કુદરતી શકિતને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટિક, જાહેરખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ
-
તુલા:
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.
-
વૃશ્ચિક:
આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, એકાઉન્ટિંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકૂળતા વર્તાય.
-
ધનુ:
ગુસ્સાનું વાતાર રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવાર જંગ મિલકત અંગે શુભફળની પ્રાપ્તિ થાય. સંતાનથી આનંદ આરોગ્ય સાચવવું. જરૂરી. ચર્મરોગોથી સાચવવું.
-
મકર:
સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી માથાના દુઃખાવાની સમસ્યા રહે. પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે. તથા આવકમાં પણ વધારો થાય.
-
કુંભ:
શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. વાહનસુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.
-
મીન:
આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.