30 જૂન 2024: મેષ રાશિના જાતકોને પારિવારિક બિઝનેસમાં વધતી પ્રગતિના કારણે ખુબ ખુશી થશે
-
મેષ:
સ્પર્ધાના ક્ષેત્રે આગળ વધશો અને અટકેલા કાર્ય પણ પૂર્ણ થશે.પારિવારિક બિઝનેસમાં વધતી પ્રગતિના કારણે ખુબ ખુશી થશે
-
વૃષભ :
ધૈર્ય સાથે પરિવારની સમસ્યાઓના નિરાકરણને શોધવામાં મદદ મળશે.કાર્યસ્થળના કર્મી અથવા કોઈ સંબંધીના કારણે તણાવ વધી શકે
-
મિથુન:
અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.બિનજરૂરી વ્યાવસાયિક ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે
-
કર્ક:
રોજગાર-વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં કલ્પનાત્મક સફળતા પ્રાપ્ત થશે.અધિકારી વર્ગથી તમને નોકરીમાં સહયોગ મળશે
-
સિંહ:
વાણી પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળતા તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓ તરફ દોરી શકે.આજે કાર્યમાં તમારી ઉતાવળથી તમને લાભ થશે
-
કન્યા:
આજના દિવસે તમને ભાગ્યનો સહયોગ મળી શકે.વ્યસનથી દૂર રહેવું, ધનનો બગાડ ટાળવો, અભ્યાસ, ગ્રહણશક્તિ વધે
-
તુલા:
પિતા અને પિતા સમાન લોકોનો સહયોગથી લાભ થઇ શકે.તમારી વાતોને લીધે કોઈની સાથે મતભેદો અને વિવાદ થઈ શકે
-
વૃશ્ચિક:
આજે તમારો દિવસ મિશ્રિત રહેશે, પરંતુ સ્વાસ્થ્ય નરમ રહેશે
-
ધનુ:
શિક્ષણ અને સ્પર્ધા ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે.પૈસાના વ્યવહારમાં સાવચેત રહો, પૈસા ક્યાંક અટવાઈ શકે
-
મકર:
કરિયરમાં તમને મિત્રોનો સહયોગ પણ મળશે. સાસરિયાઓથી લાભનો યોગ.આજીવિકાના ક્ષેત્રે ચાલી રહેલા નવા પ્રયત્નો ફળદાયી બનશે
-
કુંભ:
આવકના નવા સ્ત્રોત સર્જાશે પરંતુ માનસિક મૂંઝવણને કારણે તમે લાભથી વંચિત રહી શકો
-
મીન:
મોટા નિર્ણયો કાળજીપૂર્વક લો. તમારે જોખમી કાર્ય ટાળવું.નોકરી-વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે