30 એપ્રિલ 2024: વૃષભ રાશિના જાતકોને નાના બાળકોના તબિયતનું ધ્યાન રાખવું
-
મેષ:
પ્રેમી સાથે ફરવાની યોજના બનાવી શકો.આજે વેપારમાં મોટો ફાયદો થવાની સંભાવના છે
-
વૃષભ :
આજે તમે વ્યવસાયમાં આયોજનપૂર્વક કામ કરશો. નાના બાળકોના તબિયતનું ધ્યાન રાખવું
-
મિથુન:
આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો. આજે કામને લઈને બહાર જવાનું થઇ શકે
-
કર્ક:
આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે કોઈ નવું કામ શરૂ કરવા માટે વિચાર-મંથન કરી શકો
-
સિંહ:
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બની શકે
-
કન્યા:
આજનો દિવસ મધ્યમ રહેશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે
-
તુલા:
લેવડ-દેવડના મામલામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. વેપારમાં લાભ થવાની સંભાવના છે.
-
વૃશ્ચિક:
વેપારમાં ભાગીદારીનો મોટો સોદો થઈ શકે છે. કોઈ ખાસ કામના કારણે તમારે બહાર જવું પડી શકે છે
-
ધનુ:
પ્રોપર્ટી ડીલર માટે આજનો દિવસ સારો રહેશે. આજે માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
મકર:
તણાવ હોવા છતાં કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન સારું રહેશે. પ્રેમ સંબંધો મધુર બનશે.
-
કુંભ:
આજે વાદ-વિવાદમાં ફસાઈ શકો છો. પરિવારમાં સાથે બહાર ફરવા જઈ શકો
-
મીન:
પરિવારના સભ્યોની સલાહથી કોઇ નવું કામ શરૂ કરી શકો છો. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે