3 મે 2024: તુલા રાશિના જાતકોને સાસરા પક્ષ તરફથી લાભ મળવાના યોગ બને છે

  • મેષ:

    આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય.

  • વૃષભ :

    ઉતાવળ કરવાથી કામ બગડી શકે, વ્યાપાર વિસ્તરણ સંબંધિત યોજનાઓ પર ગંભીરતાથી વિચારવું

  • મિથુન:

    આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળી શકે

  • કર્ક:

    અનુભવી વ્યક્તિની સલાહ લો, બેદરકારીથી આર્થિક નુકસાન થઈ શકે

  • સિંહ:

    માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા.

  • કન્યા:

    નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.આવક જળવાય રહેશે. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય

  • તુલા:

    સાસરા પક્ષ તરફથી લાભ મળવાના યોગ બને છે. નોકરી ધંધામાં પ્રગતિ થાય

  • વૃશ્ચિક:

    મહેનતથી ઇચ્છિત પરિણામ મળશે, કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લો.

  • ધનુ:

    યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી મુશ્કેલીઓથી બચશો, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

  • મકર:

    જોખમી પ્રવૃત્તિઓમાં રસ ન લો, અજાણ્યા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી

  • કુંભ:

    તમારો આત્મવિશ્વાસ વધશે, નમ્ર સ્વભાવના કારણે તમારી પ્રશંસા થશે.

  • મીન:

    નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. આજે ભાગ્યનો સાથ મળતો નથી.

Back to top button