28 જૂન 2024: કર્ક રાશિના જાતકોને દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય
-
મેષ:
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ ઉત્સાહ વધતો જણાય
-
વૃષભ :
આકસ્મિક ધનહાનિના યોગ બની શકે છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે
-
મિથુન:
પરિવારમાં મનદુઃખ થવાના યોગ બની શકે છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય
-
કર્ક:
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. સંતાનસુખ સારું મળશે
-
સિંહ:
વિચારવાયુંનું પ્રમાણ વધે. વિલંબે કાર્યમાં સફળતાને સિદ્ધ થતી જણાય
-
કન્યા:
થોડી માનસિક અશાંતિ રહેશે. આજે તબિયતનું ધ્યાન રાખવું
-
તુલા:
જીવનસાથી અને ભાગીદારોને વ્યવસાયમાં સહયોગ મળશે.પૈસાની દ્રષ્ટિએ રોજગાર અને વેપારીઓ બંને માટે આજનો દિવસ મુશ્કેલ બની શકે
-
વૃશ્ચિક:
પરિવારમાં સમૃદ્ધિ થશે અને બગડેલી બધી બાબતો પૂરી થશે
-
ધનુ:
સારા કાર્યોમાં રુચિ રહેશે અને નસીબ પણ પ્રાપ્ત થશે.ધંધામાં ઇચ્છિત પરિણામ મળતાં આનંદ થશે
-
મકર:
સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું.
-
કુંભ:
આજનો દિવસ સારો રહેશે. આજે ગ્રહોનો વિશેષ યોગ તમને આર્થિક સફળતા તરફ લઈ જશે
-
મીન:
પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે