27 મે 2024: મિથુન રાશિના જાતકોને વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે
-
મેષ:
ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ
-
વૃષભ :
વ્યવસાયમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન ન કરો. ઘરમાં શાંતિ અને અનુશાસનમય વાતાવરણ રહેશે
-
મિથુન:
વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે. સંતાન સંબંધી ચિંતા રહે.ચામડીના રોગોની કાળજી રાખવી.
-
કર્ક:
આર્થિક લાભ થઇ શકે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય.
-
સિંહ:
સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે કસરત કરવી. ટૂંક સમયમાં લાંબી મુસાફરીનો યોગ જણાય છે
-
કન્યા:
સ્થાવર જંગમ મિલકતથી લાભ થવાની સંભાવના. નવું વાહન ખરીદવાનો યોગ બને છે.
-
તુલા:
ખર્ચમાં વધારો થવાની શકયતા. સાપ્તાહિક નાણાકીય વ્યવસ્થા બગડી શકે
-
વૃશ્ચિક:
માર્કેટિંગ સંબંધિત કામમાં વધુ ધ્યાન આપો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
-
ધનુ:
ઘરમાં તહેવારની તૈયારીઓમાં ઉત્સાહ રહેશે. યુવાનોને તેમના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે
-
મકર:
ધારેલી આવક મેળવવી શક્ય બને. દામપત્ય સુખમાં આનંદ જળવાઈ રહેશે
-
કુંભ:
વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ જણાય છે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થઈ શકે.
-
મીન:
વ્યવસાયમાં ઉત્પાદન કાર્યક્ષમતામાં સુધારો થશે. જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે