26 ફેબ્રુઆરી 2024: સિંહ રાશિના જાતકોને શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે
-
મેષ:
આજનો દિવસ સારો રહેશે. કોઈને પૂછ્યા વગર સલાહ ન આપો.
-
વૃષભ :
તમારા સામાજિક સંપર્કો મધુર રહેશે. તમને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મળી રહેશે.
-
મિથુન:
આજનો દિવસ મધ્યમ રહેશે. નાણાંકીય બાબતો માટે દિવસ ખૂબ જ સારો છે.
-
કર્ક:
તણાવ હોવા છતાં કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન સારું રહેશે. પ્રેમ સંબંધો મધુર બનશે.
-
સિંહ:
તમે મિત્રો સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કરી શકો. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે
-
કન્યા:
સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન રહેશો. કોઈ નાણાકીય ગેરેંટી ન લો નહીં તો નુકસાન થઈ શકે.
-
તુલા:
આજે જીવનસાથી સાથે બહાર જી શકો. વકીલોને જુના કેસમાં વિજય પ્રાપ્ત થઇ શકે.
-
વૃશ્ચિક:
તમારે કોઈ અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે. બાળકો અભ્યાસને બદલે અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય પસાર કરશે.
-
ધનુ:
તમારા કામ ધીમી ગતિએ પૂર્ણ થતા જણાશે. અજાણ્યા લોકો સાથે વધારે તાલમેલ ન બનાવો.
-
મકર:
આજે જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે. એકસાથે અનેક કાર્યો હાથ ધરવા પડશે.
-
કુંભ:
આજે કામને લઈને ક્યાંક બહાર જવું પડી શકે. તમારા સહકર્મીઓની વાત તમને ખરાબ લાગી શકે.
-
મીન:
ઘણા મહત્વપૂર્ણ કાર્યો સમય પહેલા પૂર્ણ થશે.કાયદાનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સારી તક મળી શકે છે.