25 જૂન 2024: મકર રાશિના જાતકોને આજે તમે રોમેન્ટિક ટ્રીપ પર પણ જઈ શકો
-
મેષ:
તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. આજે તમે પરિવારના કાર્યોમાં સમય પસાર કરશો
-
વૃષભ :
કેટલાક આઘાતનો સામનો થઇ શકે. આજે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની જરૂર છે
-
મિથુન:
આજે તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. આજે ભ્રામક અને ધ્યાન ભટકાવનાર વસ્તુથી દુર રહેવાની સલાહ
-
કર્ક:
તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે. આ દિવસ તમારો યાદગાર પણ બની રહેશે
-
સિંહ:
નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે ઉતમ દિવસ. સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો
-
કન્યા:
તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. ફ્રી ટાઇમનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ
-
તુલા:
પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે
-
વૃશ્ચિક:
આજનો દિવસ તમારા માટે ઉતમ બની રહેશે. આજે તમારે કામને લઈને બહાર જવાનું શક્ય બની શકે.
-
ધનુ:
આજે મૂડીરોકણને લગતા નિર્ણયો ન લેવાની સલાહ. આજે તમારા માટે કોઈ સરપ્રાઇસ પ્લાન કરી શકે
-
મકર:
આજે પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે તમે રોમેન્ટિક ટ્રીપ પર પણ જઈ શકો
-
કુંભ:
આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો. પરંતુ કેટલીક જૂનીબાબતોને લઈને સંઘર્ષ થવાની પણ સંભાવના છે
-
મીન:
આજે તમે બીજાપર નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો. આજે તમે તમારા હિતોને જ નુકસાન કરશો