24 મે 2024: મિથુન રાશિના જાતકોને નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થઈ શકે
-
મેષ:
નિર્ણય લેવામાં બેદરકારી કે આળસ ન કરો, નિયત સમયે કરેલ કાર્ય યોગ્ય પરિણામ આપશે
-
વૃષભ :
મિત્રોની સાથે સમય પસાર થશે.સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી.
-
મિથુન:
નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થઈ શકે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ મળી શકે
-
કર્ક:
પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય
-
સિંહ:
તબિયત સંબંધી થોડી ચિંતા રહે.સ્વભાવમાં ઉગ્રતા રહે.સ્વાસ્થ્ય જળવાય રહેશે.
-
કન્યા:
ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન- મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા.
-
તુલા:
યુવાનોએ પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવું, પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે
-
વૃશ્ચિક:
અટકેલા નાણાં પ્રાપ્ત થશે.આજના દિવસે કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થવાની સંભાવના,
-
ધનુ:
આજનો દિવસ તમારા આત્મવિશ્વાસ માટે ઉત્તમ, કોઈપણ કાર્ય કરતાં પેહલા વડીલોની મંજૂરી જરૂરી
-
મકર:
ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન, વેપારમાં લાભદાયક સ્થિતિ સર્જાઈ શકે
-
કુંભ:
પત્નિ સાથે પ્રેમ જળવાય રહેશે. મિત્રોનો સાથ અને સહકાર મળતો જણાય છે
-
મીન:
લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.