24 ફેબ્રુઆરી 2024: તુલા રાશિના જાતકોને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ
-
મેષ:
આજે અધુરેલા રહેલા કાર્યો પૂરા કરવા પ્રયત્ન કરવા. કૌટુંબિક સમસ્યાઓ દૂર થશે.
-
વૃષભ :
ધંધા અને નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે
-
મિથુન:
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી. પ્રગતિનો માર્ગ મોકળો થશે
-
કર્ક:
મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થઇ શકે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો
-
સિંહ:
આજે કોઈ અણબનાવ બની શકે. વધારે પડતો ગુસ્સો ટાળો.
-
કન્યા:
આજે માતા અને પિતાના આરોગ્યનુ ધ્યાન રાખવું આજે ધાર્મિક યાત્રા કરવાથી મનને શાંતિ મળી શકે
-
તુલા:
પિતા સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ
-
વૃશ્ચિક:
ગુસ્સાની ક્ષણો અને સંતોષની લાગણીઓ રહેશે. માતા સાથે વૈચારિક મતભેદો થઈ શકે
-
ધનુ:
બિનજરૂરી વિવાદો ટાળો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
-
મકર:
વાણીમાં મધુરતા રહેશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
-
કુંભ:
વાતચીતમાં ધીરજ રાખો. તમારા જીવનસાથી સાથે બિનજરૂરી વાદ વિવાદ ટાળો.
-
મીન:
બિઝનેસમાં મિત્રનો સહયોગ મળી શકે છે. મિત્રો સાથે મુલાકાત થશે.