23 જૂન 2024: તુલા રાશિના જાતકોને માતા-પિતા સાથે કોઈ મુદ્દે વિચારભેદ થવાની શક્યતા
-
મેષ:
આજનો દિવસ મધ્યમ રહેશે. શત્રુઓ તમારી હિંમત અને શકિત સામે નિષ્ફળ થઈ શકે
-
વૃષભ :
વારંવાર બદલાતા મૂડ ૫ર કાબૂ રાખવો. સ્વભાવના કરણે નવી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા
-
મિથુન:
આજે કોઈ કિંમતી વસ્તુથી લાભ થવાની સંભાવના. ઉતાવળમાં કરવામાં આવેલા કામથી નુકસાન થઈ શકે
-
કર્ક:
નવી ઉપલબ્ધિઓ આકરી મહેનતથી પ્રાપ્ત થઇ શકે.આજનો દિવસ મુશ્કેલીભર્યો રહી શકે
-
સિંહ:
આત્મવિશ્વાસથી આપ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશો. જીત અને સફળતાનો આનંદ અનુભવી શકશો
-
કન્યા:
આજના દિવસે દુશ્મન તમારા વિરુદ્ધ કાવતરું કરવામાં સફળ બની શકે.સુખ સગવડોને લઇને કોઇ વસ્તુની ખરીદી કરી શકો
-
તુલા:
આજનો દિવસ આપના માટે સારો છે. માતા-પિતા સાથે કોઈ મુદ્દે વિચારભેદ થવાની શક્યતા
-
વૃશ્ચિક:
આજે કેટલાક કિસ્સામાં તમને સરકારી નાણાંકીય દંડનો સામનો કરવો પડી શકે.આજના દિવસે જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો
-
ધનુ:
ભવિષ્યમાં લાભ થવાની સંભાવના.ધાર્મિક કાર્યોમાં વિતાવેલા સમયથી મનને સંતોષ મળશે
-
મકર:
બાળકો પ્રત્યેનો તમારો પ્રેમ વધશે.કોઈ પણ બાબતમાં ઝડપી નિર્ણય નહીં લેવાને કારણે કાર્યોમાં અવરોધ અને નુકસાન થશે
-
કુંભ:
આજે ભૌતિક સુવિધાઓ વધશે.તમારું ભાગ્ય દરેક બાબતમાં તમારો સાથ આપશે
-
મીન:
આજે ભૌતિક સુવિધાઓ વધશે.તમારું ભાગ્ય દરેક બાબતમાં તમારો સાથ આપશે